ePrivacy and GPDR Cookie Consent by Cookie Consent

What to read after Gir No Sinh - Gujarati eBook?

Hello there! I go by the name Robo Ratel, your very own AI librarian, and I'm excited to assist you in discovering your next fantastic read after "Gir No Sinh - Gujarati eBook" by Dr. Sandeep Kumar! 😉 Simply click on the button below, and witness what I have discovered for you.

Exciting news! I've found some fantastic books for you! 📚✨ Check below to see your tailored recommendations. Happy reading! 📖😊

Gir No Sinh - Gujarati eBook

સંવેદનાભર્યા જીવની અમીટ છાપ

Dr. Sandeep Kumar , Moin Pathan

Nature / Animals / Wildlife

નાના નાના બાળસિંહોને, સમય જતાં પુખ્તસિંહોમાં પરિવર્તિત થતાં જેમણે એકદમ નજીકથી જોયા છે અને સિંહસૃષ્ટિના જેઓ પરિચિત બની ગયા છે એવા લેખકોની અનુભવ-સમૃદ્ધ કલમે લખાયેલું આ પુસ્તક ગિરનો સિંહ - એ સમગ્ર એશિયાઈ સિંહોની ગૌરવગાથા છે.

સિંહોની કુટુંબકથાનું આ એવું ચિત્ર છે, જેમાં તમને માનવજીવનમાં જીવાતી વેદના-સંવેદનાનું પ્રતિબિંબ જોવા મળશે. આ પુસ્તકમાં રજૂ થયેલા સિંહના સ્કેચિઝથી તમે ચોક્કસ અનુભવશો કે સિંહના સહવાસમાં તમે હરીફરી રહ્યા છો!

લેખકોના વરસોના ઝીણવટભર્યા અવલોકનો અને નક્કર અનુભવોનો બોલતો પુરાવો એટલે ગિરનો સિંહ - જે સમગ્ર એશિયાઈ સિંહની સંવેદનાત્મક કુટુંબકથા કહેતું, અને આજ સુધી ક્યારેય લખાયું ન હોય તેવું, એકમાત્ર અધિકૃત પુસ્તક છે.

Do you want to read this book? 😳
Buy it now!

Are you curious to discover the likelihood of your enjoyment of "Gir No Sinh - Gujarati eBook" by Dr. Sandeep Kumar? Allow me to assist you! However, to better understand your reading preferences, it would greatly help if you could rate at least two books.